હમણા હુ દવાખાને ગ્યો તો.ત્યા એક ૬૫ વરહના કાકા અને કાકી
આઈવા.કાકી બિમાર હતા
ઈ કાકા અને કાકિ નૉ વારો આઈવો એટલે ઈ ડૉક્ટર સાહેબ પાસે ગ્યા.
ડોક્ટર – શું થાય છે ?
કાકા – મારી ઘરવાળી થાય સે !
ડોક્ટર -અરે ,કાકી ને શું થાય છે ?
કાકા – તો એને પુછોને ? મને શું પુછો છો ?
(ડોક્ટર સાહેબ કાકીનો હાથ પકડીને)
કાકા – શું કરો છો સાહેબ ?
ડૉક્ટર – નશ ગોતુ છુ.
કાકા – નર્શ તો આ બાજુમાં ઊભી !
ડૉક્ટર – અરે કાકા ! રગ ગોતુ છુ રગ .
કાકા – ૪૦ વરહથી તો હુ ગોતુ છુ ! આ ડોશીની રગ,મને નથી મલી તો તને ક્યાથી મલવાની

=====================================
દારૂ ના લીધે બરબાદ થયેલા બાપુએ કસમ ખાધી અને
દારૂ ની ખાલી બોટલો બહાર ફેંકવા લાગ્યા
પેહલી બોટલ ફેંકી અને બોલ્યા - તારા લીધે મારી નોકરી ગય
બીજી ફેંકી - તારા લીધે મારું ઘર ગયું
ત્રીજી ફેંકી - તારા લીધે મારી બૈરી ગય
ચોથી બાટલી ભરેલી નીકળી ,
બાપુ કહે તું સાઈડ માં આવી જા આમાં તારો કોઈ વાંક નથી

=============================================================================
માયાવતી એક વખત બકરી ને લઈને લાલુ ના ઘરે પહોંચે છે...
લાલુ કહે: અરે... આજ તો ભેંસવા કે સાથ આયી હો???
માયાવતી: એલા લલ્લુ દેખાતું નથી ડોબા... આ બકરી છે??
લાલુ: અરે પગલી... મેં બકરીયા સે હી પુછ રહા હું....
માયાવતી એક વખત બકરી ને લઈને લાલુ ના ઘરે પહોંચે છે...
લાલુ કહે: અરે... આજ તો ભેંસવા કે સાથ આયી હો???
માયાવતી: એલા લલ્લુ દેખાતું નથી ડોબા... આ બકરી છે??
લાલુ: અરે પગલી... મેં બકરીયા સે હી પુછ રહા હું....
No comments:
Post a Comment