Saturday, June 23, 2012


નાનકડી ઇલાયચીથી કરો આ 7 મોટા પ્રોબ્લેમનો આસાન ઈલાજ

કબજિયાતઃ- જો કેળાને વધુ ખાઈ લીધા હોય તો તાત્કાલિક એક ઈલાયચી ખાઈ લો. કેળા પચી જશે અને પેટ હલકુ થઈ જશે.
મોના છાલાં- મુખમાં છાલા પડી ગયા હોય તો મોટી ઈલાયચીને પીસીને તેમાં ખાંડ મેળવીને મોમાં રાખો. તરત જ આરામ મળશે.
ખારાશઃ- જો અવાજ બેસી ગયો હોય કે ગળામાં ખારાશ હોય તો સવારે ઊઠતાની સાથે જ કે રાતના સમયે નાનકડી ઈલાયચી ચાવીને ખાઓ તથા નવશેકુ પાણી પી લો.
સૂજનઃ- જો ગળામાં સૂજન આવી ગઈ હોય તો મૂળીના પાણીમાં નાનકડી ઈલાયચી પીસી સેવન કરવાથી લાભ થાય છે.
ખાસીઃ- સરદી-ખાંસી અને છીંક આવે તો એક નાનકડી એલાયચી, એક ટુકડો આદુ, લવિંગ તથા પાંચ તુલસી ના  પત્તા એકી સાથે રાખીને ખાઓ..
ઉબકા આવવાઃ- ખૂબ લાંબી યાત્રા દરમિયાન બસમાં બેસવામાં આવે તો ચક્કર આવે છે તથા ઊબકા આવે છે. તેનાથી છુટકારો મેળવવા ઈલાયચી મુખમાં રાખી લો
ઊલટીઓઃ- મોટી ઈલાયચી પાંચ ગ્રામ લઈ અડધા લીટર પાણીમાં ઉકાળી લો. જ્યારે પાણી  એક ચોથા ભાગનું રહી જાયતો ઊતારી લો. આ પાણી ઊલટીઓ રોકવામાં કારગર સિદ્ધ થાય છે.

No comments: