Thursday, July 7, 2011

great facts

*In 2002, the most popular boat name in the U.S. was Liberty

*One out of 20 people have an extra rib

*44% of kids watch television before they go to sleep

*In 1865, the U.S. Secret Service was first established for the specific purpose to combat the counterfeiting of money

*Istanbul, Turkey is the only city in the world located on two continents

In 1967, the IMAX film system was invented by Canadian Ivan Grame Ferguson to premier at Expo 67.

Approximately 40% of the U.S. paper currency in circulation was counterfeit by the end of the Civil War

Every three days a human stomach gets a new lining

In 1873, Colgate made a toothpaste that was available in a jar

The Kodiak, which is native to Alaska, is the largest bear and can measure up to eight feet and weigh as much as 1,700 pounds

The three best-known western names in China: Jesus Christ, Richard Nixon, and Elvis Presley

Mars is the home of Olympus Mons, the largest known volcano in our solar system

The Gastric Flu can cause projectile vomiting

The second best selling game of all time is Jenga. Jenga is a Swahili word, meaning "to build."

Cinderella is known as Rashin Coatie in Scotland, Zezolla in Italy, and Yeh-hsien in China

The name Wendy was made up for the book "Peter Pan."

The fur of the binturong, also known as the "Asian Bear Cat," smells like popcorn. The scent is believed to come from a gland located near the tail

In 1894 the first big Coke sign was found on the side of a building located in Cartersville, Georgia, and still exists today

The longest distance a deepwater lobster has been recorded to travel is 225 miles

Orcas (killer whales), when traveling in groups, breathe in unison

The Great Pyramids used to be as white as snow because they were encased in a bright limestone that has worn off over the years

NASCAR stands for National Association for Stock Car Auto Racing

Percentage of American men who say they would marry the same woman if they had it to do all over again: 80%

Paul Hunn holds the record for the loudest burp, which was 118.1 decibels, which is as loud as a chainsaw

A monkey was once tried and convicted for smoking a cigarette in South Bend, Indiana

There are six million parts in the Boeing 747-400.

The first TONKA truck was made in 1947 In the U.S., 


over one million gallons of cosmetics, drinks, and lotions are sold that contain aloe in them per year

Sugar Bear (the mascot for Golden Crisps cereal) was born in 1963

The Tonle Sap River in Cambodia flows north for almost half the year and then south for the rest of the year

Japanese research has concluded that moderate drinking can boost IQ levels

For more than 3,000 years, Carpenter ants have been used to close wounds in India, Asia and South America

Baskin Robbins plain vanilla ice cream is the number one selling flavour and accounts for a quarter of their sales

Elizabeth Taylor has appeared on the cover of Life magazine more than anyone else
The typical lead pencil can draw a line that is thirty five miles long
The word "toy" comes from an old English word that means "tool."
Smokers are twice as likely to develop lower back pain than non-smokers
Humans are born with 300 bones in their body, however when a person reaches adulthood they only have 206 bones. This occurs because many of them join together to make a single bone
The reason why hair turns gray as we age is because the pigment cells in the hair follicle start to die, which is responsible for producing "melanin" which gives the hair colour
In 1960 there were 16,067 gambling slots in Nevada. By 1999, this number rose to 205,726 slots which would be one slot for every 10 people residing there
It takes the Hubble telescope about 97 minutes to complete an orbit of the Earth. On average, the Hubble uses the equivilent amount of energy as 30 household light bulbs to complete an orbit.
The two factories of the Jelly Belly Candy Company produces approximately 100,000 pounds of jelly beans a day. this amounts to about 1,250,000 jelly beans an hour
Pucks hit by hockey sticks have reached speeds of up to 150 miles per hour
The "naked recreation and travel" industry has grown by 233% in the past decade
The Planters Peanut Company mascot, Mr. Peanut, was created during a contest for schoolchildren in 1916
Most lipstick contains fish scales
The sentence "the quick brown fox jumps over the lazy dog" uses every letter in the english language
The expression cooked "al dente" means "to the tooth." What this means is that the pasta should be somewhat firm, and offer some resistance to the tooth, but should also be tender
Of married couples, 70% of men and 60% of women have cheated on their spouse
No piece of paper can be folded in half more than 7 times
More people are killed by donkeys annually than are killed in plane crashes
The first couple to be shown on a sitcom sleeping in the same bed was "Mary Kay and Johnny."
Asthma affects one in fifteen children under the age of eighteen
A one ounce milk chocolate bar has 6 mg of caffeine
Throughout the South, peanuts were known as "Monkey Nuts," and "Goober peas," before the civil war
Scallops have approximately 100 eyes around the edge of its shell
In 1810, Peter Durand invented the tin can for preserving food
The fear of peanut butter sticking to the roof of the mouth is called Arachibutyrophobia
Men in their early twenties shave an average of four times a week
Colour is not an indicator for the taste or ripeness in cranberries
Each year there are approximately 20 billion coconuts produced worldwide
A chicken with red earlobes will produce brown eggs, and a chicken with white earlobes will produce white eggs
Not all polar bears hibernate; only pregnant females polar bears do
There is a restaurant in Stockholm that only offers all-garlic products. They even have a garlic cheesecake
Serving ice cream on cherry pie was once illegal in Kansas
Superman The Escape rollercoaster, located in California at Six Flags Magic Mountain, goes from 0 to 100 miles per hour in only 7 seconds
Five thousandths of a millimeter is the tolerance of accuracy at the LEGO mould factories
2.5 cans of Spam are consumed every second in the United States
In 1836, Mexican General Santa Anna held an elaborate state funeral for his amputated leg. updated
A meteor has only destroyed one satellite, which was the European Space Agency's Olympus in 1993.
The Koala bear is not really a bear, but is really related to the kangaroo and the wombat.
One gallon of pure maple syrup weighs 11 pounds
Instead of a Birthday Cake, many Russian children are given a Birthday Pie
The largest employer in the world is the Indian railway system in India, employing over 1.6 million people
The word "comet" comes from the Greek word "kometes" meaning long hair and referring to the tail
The average price for a major league baseball game in 2004 is $19.82
The hydra, which is related to the jellyfish, can grow its body back in a couple of days if it is cut in half
The deepest mine in the world is the East Rand mine, which goes to a depth of about 3,585 metres
Native Indians have been known to paint their doors blue, which they believe keeps the bad spirits out
Before air conditioning was invented, white cotton slipcovers were put on furniture to keep the air cool.
It would take about fourteen and half million notes of currency to build a mile high stack
Chinese Crested dogs can get acne
It costs about 3 cents to make a $1 bill in the United States
Colgate faced a big obstacle marketing toothpaste in Spanish speaking countries. Colgate translates into the command "go hang yourself."
The cross bow was invented by the Chinese and records of its usage goes back to as far as the Three Kingdom Period (220 a.d.-280 a.d.).
It is estimated that by the end of 2000, there has been 142,600 tonnes of gold mined in the world
One-third pound stalk of broccoli contains more vitamin C than 204 apples
The Flintstones cartoon was the first thirty-minute cartoon to be aired during prime time
The abbreviation Xmas for the word Christmas is of Greek origin. Since the word for Christ in the Greek language is Xristos, which starts with the letter "X," they started putting the X in place of Christ and came up with the short form for the word Christmas
Dipsomania refers to an insatiable craving for alcoholic beverages
China has more English speakers than the United States
Pitcher Darold Knowles once pitched all seven games of one World Series
In a day, kids in the U.S. that are between the ages of 2 - 8 spend 28 minutes of their time coloring
The Ancient Greek women made a type of cheek blush by painting their cheeks with herbal pastes which was made out of crushed berries and seeds
Herbert Hoover, who was the 31st president of the United Stated, turned over all the Federal salary checks he received to charity during the 47 years he was in government
Macadamia nuts are not sold in their shells because it takes 300 pounds per square inch of pressure to break the shell
Japan has approximately 200 volcanoes and is home to 10% of the active volcanoes in the world
Before 1928, yo-yos used to be called bandalores in the United States
The only South East Asian country that has never been colonized by a Western Power is Thailand
In 1631, two London bible printers accidentally left the word "not" out of the seventh commandment, which then read, "Thou shalt commit adultery." This legendary book is now known as the "Wicked Bible."
The shortest war in history was between Zanzibar an England in 1896. Zanzibar surrendered after 38 minutes
Irish Wolfhound dogs have a short lifespan and live about 7-8 years
When Queen Elizabeth I of England died she owned over 3,000 gowns
Female alligators lay about 40 eggs that hatch in 60 - 7

Tuesday, July 5, 2011

ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી તો તમે કંઇ ખાધું જ નથી!


દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે. હાવાત થઈ રહી છે ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે.
તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે  તેની યાદી પર....
અમદાવાદ: લકીના મસ્કાબનસાબરમતી જેલ અને રાયપુરના ભજિયાછત્રભૂજની સેન્ડવીચજશુબેનના પિઝા,વિજય અને જયભવાનીના વડાપાંવકર્ણાવતીની દાબેલીમણીનગરના માસીની પાણીપૂરીગીતાની સમોસા-કચોરીશંભૂની કોફી જવેરવાડની પાણીપૂરીમેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચગુજરાતના દાળવડાફરકીના ફાલૂદાપાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી,વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાનયુનિવર્સિટીના ઢોસાબાપુનગરના ગોંડલના ગાદnbsp;િયા,દિનેશના ભજિયાસીમા હોલ પાસે ઇન્દોરની ચાટને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમશંકરનો આઇસ્ક્રીમમણિનગરના ટામેટાના ભજિયાવીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી, વૈષ્ણોદેવી  પાસેના દાલફ્રાઈ અને રાઈસ મરચી પોળનું ચવાણું ઝવેરીવાડના ચોકલેટ પિઝાસેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવસી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવહાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવપાંચ કૂવાની ફૂલવડીઓનેસ્ટના ભાજી-પાંવ ચંદ્ર વિલાસના ફાફડા જલેબી,,ઋતુરાજના મસ્કાબન-ચાચાંગોદરના  ભજિયા ઢબગરવાડની કચોરીઅલંકારના સમોસામિરઝાપુરમાં ફેમસના કબાબ, એનઆઇડી પાસે માસીની ઓમ્લેટબહેમરામપુરાના વિજયના દાલવડા  બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા)લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા , લકીની બાજુમાં શશીનુ ચવાણુંઝવેરીવાડની દાળિયાની ચટણીબાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસારામ વિજયના ફાફડા-જલેબીભૂતની આંબલીના એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ,રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમઅંકુરના આણંદ દાલવડાઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લામેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે
રાજકોટ: મયૂર ભજિયામનહરના સમોસા-ભજિયાઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયાજય અંબે, , રામ ઔર શ્યામના ગોલા, સોર્થીઅવાડી સર્કલની હંગામાં કૂલ્ફીભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમકરણપરાના બ્રેડ કટકાએરપોર્ટ ફાટક પાસેના ઢોસાજોકરના ગાંદnbsp;િયા,સુર્યકાંતના થેપલા-ચાજય સિયારામના પેંડારસિકભાઈનો ચેવડોજલારામની ચિકીગોરધનભાઈનો ચેવડો,આઝાદના ગોલાબાલાજીની સેન્ડવીચઅનામના ઘુઘરાઇશ્વરના ઘુઘરારાજુના ભાજી પાંવમગનલાલનો આઇસ્ક્રીમસોનાલીના ભાજી પાંવસાધનાની ભેળનઝમીનું સરબતરાજમંદિરની લસ્સીભગતના પેંડાશ્રી રામની ચટણીપટેલના ભાજી પાંવસંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ,રઘુવંશીના વડાપાંવબજરંગની સોડાન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા,કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસાનિર્મલા કોન્વેટ પાસેના ઢોસાકોટેચા ચોક પાસેની કચોરી-સમોચાસંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ,મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા
વડોદરા : દુલીરામના પેંડામહાકાળીનું સેવઉસલપારસનું પાનભાઇભાઇની દાબૅલીશ્રીજીના વડાપાંવએમજી રોડ પર લાલાકાકાના ભજિયામંગળબજારમાં પ્યારેલાલની કચોરીન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમરાજમહેલ રોડ પર રાજુના ઠꮠ꣼/span>અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચકોદnbsp;ી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસાજગદિશનો ચેવડોટેસ્ટીના વડાપાંવફતેહરાજના પૌવાવિનાયકનો પુલાવ,લાલાકાકાના ભજિયાનાળિયેર પાણીની સિંગ
સુરત : રમેશનો સાલમપાકકિશોરનો આઇસ્ક્રીમજાનીનો લોચોલાલ દરવાજાનો ગોપાલનો લોચોગાંડાકાકાના ફાફડાવરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,અદnbsp;વા લાઈનના કાકીના ભાજી પાંવચોપાટી પાસે મહેશનો પુલાવવેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જીભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ લીમડા ચોકમાં ચેવલીના ભજિયાઝાંપાબજાર પાસે આદર્શની ચાદાળિયા શેરીની નરેશની ભેળ,,સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસામોટા વરાછામાં કુંભણિયા ભજિયા,ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરેભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબીઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો,વરાછા રોડ પરના મયૂરના ભજિયા
ગાંધીનગર : મયુરના ભજિયા  મહારાજના દાળવડાભાભીના ભજિયા,બટુકના ગોટામોરલીના ઢોંસાપુજાના ઢોકળાસેંધાના ગોટા 
અમરેલી : ચક્કાભાઈની ચાજયહિન્દના ગોટાટાવર પાસે ગોપાલની જામેલ લસ્સીહિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચાભગતનું ઉંધીયુમહારાજના ભાજીપાંવશિતલનુ કોલ્ડપાન ભૂજ : બાસૂદી ગોળારજવાડી ગોળાઆઇસ્ક્રીમ ગોળા,ગોવિંદજીના પેંડા,મધુની ભેળધીરૂભાઈની રોટીશંકરના વડાપાંવ સુરેન્દ્રનગર: ભાભીના ભજીયારાજેશના સમોસાજગદંબના પરોથા ઉકાનું પૂરી-શાકસિકંદરની સિંગ,જલારામના વાળા-પાંવનોવેલ્ટીના પરોથા -શાકપેરામાઉન્ટનો આઇસ્ક્રીમચેતનાની દાબેલી,દાળમિલમાં સાગરની કચોરીએસ્ટ્રોનનું પાનકિસ્મતની સોડાસૂર્યાના ભાજી પાંવગોકુલનું સીઝલર,ગોપાલના મસાલા પાંવ
જામનગર : એચ.જે.વ્યાસનો શીખંડ , કચોરી  વલ્લભભાઈના પેંડાજનતા ફાટકના વણેલા ગઠિયા ,જગદિશનો ફાલુદોગીતાનો આઇસ્ક્રિમજવાહરના પાનદિલિપના ઘુઘરાઉમિયાના ભજિયા, ગીગાભાઈ ની  ભેળપૂરી મહેસાણા: સહયોગના પેંડામુરલીના વડા પાંવ સ્ટેશનની ચારામપુરા ચોકડીની દાબેલી જેતપુર : વજુગીરી ના ભજીયાદિપકની દાબેલીનાથબાપાના લસણિયા સેવ મમરાભગતના પેંડા ભાવનગર : ભગવતીનું સેવ-ઉસળ આણંદ : રેલવે સ્ટેશનની દાબેલીપાંડુના દાલ વડા સાસુજીનો હાંડવો દાહોદા : બાદશાહ કૂલ્ફી ગોધરાઃ પેટ્રોલ પંપના ભજિયાગાયત્રીની લસ્સીશંકરની ભાજી-પાવગોપાલનો ગોટો બોટાદ : જેરામભાઈનો ચેવડો મોરબી‍‍ : પકાના ભૂંગરા બટાટાકાનાની દાબેલીભારતની પાણી પુરીમયુરના ભજિયા,ચક્કાના બ્રેડ બટાટા,જૈનના ઠꮠ꣼/span> નવસારી: વિકાસના સમોસામામાની પેટીસ રી: કનૈયા ડેરીનો શીખંડ 
મહુવા: વરિયાળીનું સરબત નડિયાદ: સિંધી બજારનું ગળિયું ચવાણુંવસોગામના પત્તરવેલિયા
અમદવાદના મસ્કાબનકટિંગ ચામકરસંક્રાતિ
સુરતનું જમણઘારીસુરતણફેણીઢોકળાઉઘીયું અને લોચો
રાજકોટની ચીકીપેંડાબ્રેડ કટકા અને રંગીલી પ્રજા
વડોદરાનો લીલો ચેવડોઅને નવરાત્રિ
જામનગરની બાંધણીકચોરીતાળાઆંજણ અને પાન
કચ્છની દાબેલીગુલાબપાકકળા કાળિગીરી 
મોરબીના તળીયા (ટાઇલ્સ)નળિયા અને ઘડીયાલ
ભરુચની શિંગ સુરેન્દ્રનગરના સેવમમરાકચીરીયું અને શીંગ
ભાવનગરના ગાંડાગટર, ગઠિયા  અને ફૂલવડી
પાલનપુરનું અત્તરપેંડાહીરાના વેપારી
સોરઠ  નો સાવજકેસર કેરી અને ગિરનાર
પાટણની રેવડીદેવડા અને પટોળા
પોરબંદરની  ગોટી સોડા અને માફિયા
ડાંગ નું  નાગલીવાંસનું શાક અને ડાંગ દરબાર
વલસાડના ચીકુ અને હાફૂસ
ડાકોરના ગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ
પંચમહાલની તાડી અને મહુડો
 નડિયાદનો લીલો ચેવડો
 વડોદરાનું સેવ-ઉસળ
 અમદાવાદની કટિંગ ચા
 જામનગરના ઘુઘરા
સુરતનો પોંઠઅને દોરાનો માંજો
બટેટા-ભૂંગળા
રાજકોટનું ચાપડી ઉઘીયું
 
દાહોદની કચોરી અને દુધીનો હલવો
ભરૂચના લાલ ઝમરૂ઼ખ 
આણંદના ગોટાઅમુલ ડેરીની બનાવટ અને એગ્રિકલ્સર કોલેજ
 અમદાવાદના રાયપુરના ભજીયા
સોજીત્રાના શાહુના સમોસા
 તલોદના ગોટા
 બારોડોલીના જલારામના પાત્રા
વડોદરાના દુલ્હીરામના પેંડા
 આણંદના રેલવે સ્ટેશનની દાબેલી
 વડોદરાની નાળિયરે પાણીની સિંગ
અમદાવાદ: મહુવાનું વરિયાળીનું સરબત ઝવેરીવાડની દાળિયાની ચટણી અમદાવાદ: અમદાવાદના ચાર રસ્તાની ઇડલી  અમદાવાદમાં અંકુરના આણંદ દાલવડા સુરતમાં વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,

Monday, July 4, 2011

ગુજરાતી ના ગતકડા

અક્કરમીનો પડીઓ કાંણો 
અક્કલ ઉધાર ન મળે 
અણીનો ચૂક્યો સો વરસ જીવે 
અતિ લોભ તે પાપનું મૂળ 
અત્તરનાં છાંટણા જ હોયઅત્તરના કુંડા ન ભરાય 
અધૂરો ઘડો છલકાય ઘણો 
અન્ન અને દાંતને વેર 
અન્ન તેવો ઓડકાર 
અવળે અસ્ત્રે મૂંડી નાખવો 
અંગૂઠો બતાવવો 
અંજળ પાણી ખૂટવા 
અંધારામાં તીર ચલાવવું 
આકાશ પાતાળ એક કરવા 
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય 
આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ 
આગળ બુદ્ધિ વાણિયાપાછળ બુદ્ધિ બ્રહ્મ 

આજ રોકડાકાલ ઉધાર 
આજની ઘડી અને કાલનો દિ 
આદર્યા અધૂરા રહેહરિ કરે સો હોઈ 
આદુ ખાઈને પાછળ પડી જવું 
આપ ભલા તો જગ ભલા 
આપ મુવા પીછે ડૂબ ગઈ દૂનિયા 
આપ મુવા વિના સ્વર્ગે ન જવાય 
આપ સમાન બળ નહિ 
આફતનું પડીકું 
આબરૂના કાંકરા કરવા 
આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય 
આમલી પીપળી બતાવવી 
આરંભે શૂરા 
આલિયાની ટોપી માલિયાને માથે 
આવ પાણા પગ ઉપર પડ 
આવ બલા પકડ ગલા 
આળસુનો પીર 
આંકડે મધ ભાળી જવું 
આંખ આડા કાન કરવા 
આંગળા ચાટ્યે પેટ ન ભરાય 
આંગળી ચિન્ધ્યાનું પુણ્ય 
આંગળી દેતાં પહોંચો પકડે 
આંગળીથી નખ વેગળા જ રહે 
આંગળીના વેઢે ગણાય એટલાં 
આંતરડી દૂભવવી 
આંધળામાં કાણો રાજા 
આંધળી દળે ને કૂતરા ખાય 
આંધળે બહેરું કૂટાય 
આંધળો ઓકે સોને રોકે 
ઈટનો જવાબ પથ્થર 
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન 
ઉડતા પંખીને પાડે તેવો હોંશિયાર 
ઉતર્યો અમલદાર કોડીનો 
ઉતાવળે આંબા ન પાકે 
ઉંઠા ભણાવવા 
ઉંદર બિલાડીની રમત 
ઉંદરની જેમ ફૂંકી ફંકીને કરડવું 
ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ 
ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો 
ઊંટની પીઠે તણખલું 
ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા 
ઊંડા પાણીમાં ઉતરવું નહિ 
ઊંધા રવાડે ચડાવી દેવું 
ઊંધી ખોપરી 
એક કરતાં બે ભલા 
એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું 
એક કાંકરે બે પક્ષી મારવા 
એક ઘા ને બે કટકા 
એક દી મહેમાનબીજે દી મહીત્રીજે દી રહે તેની અક્કલ ગઈ 
એક નન્નો સો દુ:ખ હણે 
એક નૂર આદમી હજાર નૂર કપડાં 
એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં 
એક ભવમાં બે ભવ કરવા 
એક મરણિયો સોને ભારી પડે 
એક મ્યાનમાં બે તલવાર ન રહે 
એક સાંધે ત્યાં તેર તૂટે 
એક હાથે તાળી ન પડે 
એકનો બે ન થાય 
એના પેટમાં પાપ છે 
એનો કોઈ વાળ વાંકો ન કરી શકે 
એરણની ચોરી ને સોયનું દાન 
એલ-ફેલ બોલવું 
ઓછું પાત્ર ને અદકું ભણ્યો 
ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે 
કજિયાનું મોં કાળું 
કમળો હોય તેને પીળું દેખાય 
કમાઉ દીકરો સૌને વહાલો લાગે 
કરમ કોડીના અને લખણ લખેશરીના 
કરો કંકુના 
કરો તેવું પામોવાવો તેવું લણો 
કર્મીની જીભઅકર્મીના ટાંટીયા 
કાકા મટીને ભત્રીજા ન થવાય 
કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો 
કાગડા બધે ય કાળા હોય 
કાગડો દહીંથરું લઈ ગયો 
કાગના ડોળે રાહ જોવી 
કાગનું બેસવું ને ડાળનું પડવું 
કાગનો વાઘ કરવો 
કાચા કાનનો માણસ 
કાચું કાપવું 
કાન છે કે કોડિયુંકાન પકડવા 
કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું 
કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ 
કાનાફૂંસી કરવી 
કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ 
કામ કામને શિખવે 
કામના કૂડા ને વાતોના રૂડા 
કારતક મહિને કણબી ડાહ્યો 
કાળા અક્ષર ભેંશ બરાબર 
કાંચિડાની જેમ રંગ બદલવા 
કાંટો કાંટાને કાઢે 
કીડી પર કટક 
કીડીને કણ અને હાથીને મણ 
કીધે કુંભાર ગધેડે ન ચડે 
કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય 
કુલડીમાં ગોળ ભાંગવો 
કુંન્ડુ કથરોટને હસે 
કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં 
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે 
કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે 
કૂતરું કાઢતા બિલાડું પેઠું 
કૂવામાં હોય તો અવેડામાં આવે 
કેટલી વીસે સો થાય તેની ખબર પડવી 
કેસરિયા કરવા 
કોઈની સાડીબાર ન રાખે 
કોઠી ધોઈને કાદવ કાઢવો 
કોણીએ ગોળ ચોપડવો 
કોથળામાં પાનશેરી રાખીને મારવો 
કોથળામાંથી બિલાડું કાઢવું 
કોના બાપની દિવાળી 
કોની માંએ સવા શેર સૂંઠ ખાધી છે 
કોલસાની દલાલીમાં કાળા હાથ 
ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલીખણખોદ કરવી 
ખંગ વાળી દેવો 
ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે 
ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે 
ખાડો ખોદે તે પડે 
ખાતર ઉપર દીવો 
ખાલી ચણો વાગે ઘણો 
ખાળે ડૂચા અને દરવાજા મોકળા 
ખિસ્સા ખાલી ને ભભકો ભારી 
ખીલાના જોરે વાછરડું કૂદે 
ખેલ ખતમપૈસા હજમ 
ખેંચ તાણ મુઝે જોર આતા હૈ 
ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ 
ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર 
ગઈ તિથિ જોશી પણ ન વાંચે 
ગગા મોટો થા પછી પરણાવશું 
ગતકડાં કાઢવા 
ગધેડા ઉપર અંબાડી 
ગધેડાને તાવ આવે તેવી વાત 
ગરજ સરી એટલે વૈદ વેરી 
ગરજવાનને અક્કલ ન હોય 
ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે 
ગંજીનો કૂતરોન ખાય ન ખાવા દે 
ગાજરની પીપૂડી વાગે ત્યાં સુધી વગાડવાની ને પછી ખાઈ જવાની 
ગાજ્યા મેઘ વરસે નહિ ને ભસ્યા કૂતરા કરડે નહિ 
ગાડા નીચે કૂતરું 
ગાડી પાટે ચડાવી દેવી 
ગાભા કાઢી નાખવા 
ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય 
ગામના મહેલ જોઈ આપણાં ઝૂંપડાં તોડી ન નખાય 
ગામના મોંએ ગરણું ન બંધાય 
ગાય દોહી કૂતરાને પાવું 
ગાંઠના ગોપીચંદન 
ગાંડા સાથે ગામ જવું ને ભૂતની કરવી ભાઈબંધી 
ગાંડાના ગામ ન વસે 
ગાંડી માથે બેડું 
ગાંડી સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે 
ગાંધી-વૈદનું સહીયારું 
ગેંગે-ફેંફે થઈ જવું 
ગોળ ખાધા વેંત જુલાબ ન લાગે 
ગોળ નાખો એટલું ગળ્યું લાગે 
ગોળથી મરતો હોય તો ઝેર શું કામ પાવુંગ્રહણ ટાણે સાપ નીકળવો 
ઘડો-લાડવો કરી નાખવો 
ઘર ફૂટે ઘર જાય 
ઘર બાળીને તીરથ ન કરાય 
ઘરડા ગાડા વાળે 
ઘરડી ઘોડી લાલ લગામ 
ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો 
ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ 
ઘરની ધોરાજી ચલાવવી 
ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત 
ઘરે ધોળો હાથી બાંઘવો 
ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ 
ઘી ઢોળાયું તો ખીચડીમાં 
ઘી-કેળાં થઈ જવા 
ઘીના ઠામમાં ઘી પડી રહ્યું 
ઘેર ઘેર માટીના ચૂલા 
ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય 
ઘોડે ચડીને આવવું 
ઘોરખોદિયો 
ઘોંસ પરોણો કરવો 
ચકીબાઈ નાહી રહ્યાં 
ચડાઉ ધનેડું 
ચપટી ધૂળની ય જરૂર પડે 
ચપટી મીઠાની તાણ 
ચમડી તૂટે પણ દમડી ન છૂટે 
ચમત્કાર વિના નમસ્કાર નહિ 
ચલક ચલાણું ઓલે ઘેર ભાણું 
ચાદર જોઈને પગ પહોળા કરાય 
ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા 
ચાલતી ગાડીએ ચડી બેસવું 
ચીભડાના ચોરને ફાંસીની સજા 
ચીંથરે વીંટાળેલું રતન 
ચેતતા નર સદા સુખી 
ચોર કોટવાલને દંડે 
ચોર પણ ચાર ઘર છોડે 
ચોરની દાઢીમાં તણખલું 
ચોરની માં કોઠીમાં મોં ઘાલીને રૂએ 
ચોરની માંને ભાંડ પરણે 
ચોરની વાદે ચણા ઉપાડવા જવું 
ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે 
ચોરને ઘેર ચોર પરોણો 
ચોરનો ભાઈ ઘંટીચોર 
ચોરી પર શીનાજોરી 
ચોળીને ચીકણું કરવું 
ચૌદમું રતન ચખાડવું 
છકી જવું 
છક્કડ ખાઈ જવું 
છછૂંદરવેડા કરવા 
છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું 
છાગનપતિયાં કરવા 
છાજિયા લેવા 
છાતી પર મગ દળવા 
છાપરે ચડાવી દેવો 
છાશ લેવા જવી અને દોણી સંતાડવી 
છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય 
છાસિયું કરવું 
છિનાળું કરવું 
છીંડે ચડ્યો તે ચોર 
છોકરાંને છાશ ભેગા કરવા 
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય 
જણનારીમાં જોર ન હોય તો સૂયાણી શું કરે 
જનોઈવઢ ઘા 
જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ 
જમવામાં જગલો અને કૂટવામાં ભગલો 
જમાઈ એટલે દશમો ગ્રહ 
જરજમીન ને જોરુંએ ત્રણ કજિયાના છોરું 
જશને બદલે જોડા 
જંગ જીત્યો રે મારો કાણિયોવહુ ચલે તબ જાણિયો 
જા બિલાડી મોભામોભ 
જા બિલ્લી કૂત્તે કો માર 
જાગ્યા ત્યાંથી સવાર 
જાડો નર જોઈને સુળીએ ચડાવવો 
જાતે પગ પર કુહાડો મારવો 
જીભ આપવી 
જીભ કચરવી 
જીભમાં હાડકું ન હોયતે આમ પણ વળે અને તેમ પણ વળે 
જીવતા જગતીયું કરવું 
જીવતો નર ભદ્રા પામે 
જીવવું થોડું ને જંજાળ ઝાઝી 
જીવો અને જીવવા દો 
જીવ્યા કરતાં જોયું ભલું 
જે ચડે તે પડે 
જે જન્મ્યું તે જાય 
જે નમે તે સૌને ગમે 
                                                                                    જે ફરે તે ચરે