દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે. હા, વાત થઈ રહી છે ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે.
તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર....
અમદાવાદ: લકીના મસ્કાબન, સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા, છત્રભૂજની સેન્ડવીચ, જશુબેનના પિઝા,વિજય અને જયભવાનીના વડાપાંવ, કર્ણાવતીની દાબેલી, મણીનગરના માસીની પાણીપૂરી, ગીતાની સમોસા-કચોરી, શંભૂની કોફી, જવેરવાડની પાણીપૂરી, મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ, ગુજરાતના દાળવડા, ફરકીના ફાલૂદા, પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી,વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, યુનિવર્સિટીના ઢોસા, બાપુનગરના ગોંડલના ગાદnbsp;િયા,દિનેશના ભજિયા, સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ, ને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ, શંકરનો આઇસ્ક્રીમ, મણિનગરના ટામેટાના ભજિયા, વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી, વૈષ્ણોદેવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, મરચી પોળનું ચવાણું, ઝવેરીવાડના ચોકલેટ પિઝા, સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ, સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ, હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ, પાંચ કૂવાની ફૂલવડી, ઓનેસ્ટના ભાજી-પાંવ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી,,ઋતુરાજના મસ્કાબન-ચા, ચાંગોદરના ભજિયા, ઢબગરવાડની કચોરી, અલંકારના સમોસા, મિરઝાપુરમાં ફેમસના કબાબ, એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ, બહેમરામપુરાના વિજયના દાલવડા, બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા), લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા , લકીની બાજુમાં શશીનુ ચવાણું, ઝવેરીવાડની દાળિયાની ચટણી, બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા, રામ વિજયના ફાફડા-જલેબી, ભૂતની આંબલીના એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ, ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ,રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, અંકુરના આણંદ દાલવડા, ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા, મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે
રાજકોટ: મયૂર ભજિયા, મનહરના સમોસા-ભજિયા, ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા, જય અંબે, , રામ ઔર શ્યામના ગોલા, સોર્થીઅવાડી સર્કલની હંગામાં કૂલ્ફી, ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ, કરણપરાના બ્રેડ કટકા, એરપોર્ટ ફાટક પાસેના ઢોસા, જોકરના ગાંદnbsp;િયા,સુર્યકાંતના થેપલા-ચા, જય સિયારામના પેંડા, રસિકભાઈનો ચેવડો, જલારામની ચિકી, ગોરધનભાઈનો ચેવડો,આઝાદના ગોલા, બાલાજીની સેન્ડવીચ, અનામના ઘુઘરા, ઇશ્વરના ઘુઘરા, રાજુના ભાજી પાંવ, મગનલાલનો આઇસ્ક્રીમ, સોનાલીના ભાજી પાંવ, સાધનાની ભેળ, નઝમીનું સરબત, રાજમંદિરની લસ્સી, ભગતના પેંડા, શ્રી રામની ચટણી, , પટેલના ભાજી પાંવ, સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ,રઘુવંશીના વડાપાંવ, બજરંગની સોડા, ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા,કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા, નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા, કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા, સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ,મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા
વડોદરા : દુલીરામના પેંડા, મહાકાળીનું સેવઉસલ, પારસનું પાન, ભાઇભાઇની દાબૅલી, શ્રીજીના વડાપાંવ, એમજી રોડ પર લાલાકાકાના ભજિયા, મંગળબજારમાં પ્યારેલાલની કચોરી, ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ, રાજમહેલ રોડ પર રાજુના ઠꮠ꣼/span>, અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ, કોદnbsp;ી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા, જગદિશનો ચેવડો, ટેસ્ટીના વડાપાંવ, ફતેહરાજના પૌવા, વિનાયકનો પુલાવ,લાલાકાકાના ભજિયા, નાળિયેર પાણીની સિંગ,
સુરત : રમેશનો સાલમપાક, કિશોરનો આઇસ્ક્રીમ, જાનીનો લોચો, લાલ દરવાજાનો ગોપાલનો લોચો, ગાંડાકાકાના ફાફડા, વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,અદnbsp;વા લાઈનના કાકીના ભાજી પાંવ, ચોપાટી પાસે મહેશનો પુલાવ, વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી, , ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ, લીમડા ચોકમાં ચેવલીના ભજિયા, ઝાંપાબજાર પાસે આદર્શની ચા, દાળિયા શેરીની નરેશની ભેળ,,સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા, મોટા વરાછામાં કુંભણિયા ભજિયા,ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે, ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી, ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો,વરાછા રોડ પરના મયૂરના ભજિયા
ગાંધીનગર : મયુરના ભજિયા , મહારાજના દાળવડા, ભાભીના ભજિયા,બટુકના ગોટા, મોરલીના ઢોંસા, પુજાના ઢોકળા, સેંધાના ગોટા,
અમરેલી : ચક્કાભાઈની ચા, જયહિન્દના ગોટા, ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી, હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા, ભગતનું ઉંધીયુ, મહારાજના ભાજીપાંવ, શિતલનુ કોલ્ડપાન ભૂજ : બાસૂદી ગોળા, રજવાડી ગોળા, આઇસ્ક્રીમ ગોળા, ,ગોવિંદજીના પેંડા,મધુની ભેળ, ધીરૂભાઈની રોટી, શંકરના વડાપાંવ સુરેન્દ્રનગર: ભાભીના ભજીયા, રાજેશના સમોસા, જગદંબના પરોથા , ઉકાનું પૂરી-શાક, સિકંદરની સિંગ,જલારામના વાળા-પાંવ, નોવેલ્ટીના પરોથા -શાક, પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ, ચેતનાની દાબેલી,દાળમિલમાં સાગરની કચોરી, એસ્ટ્રોનનું પાન, કિસ્મતની સોડા, સૂર્યાના ભાજી પાંવ, ગોકુલનું સીઝલર,ગોપાલના મસાલા પાંવ
જામનગર : એચ.જે.વ્યાસનો શીખંડ , કચોરી , વલ્લભભાઈના પેંડા, જનતા ફાટકના વણેલા ગઠિયા ,જગદિશનો ફાલુદો, ગીતાનો આઇસ્ક્રિમ, જવાહરના પાન, દિલિપના ઘુઘરા, ઉમિયાના ભજિયા, ગીગાભાઈ ની ભેળપૂરી, મહેસાણા: સહયોગના પેંડા, મુરલીના વડા પાંવ, સ્ટેશનની ચા, રામપુરા ચોકડીની દાબેલી, જેતપુર : વજુગીરી ના ભજીયા, દિપકની દાબેલી, નાથબાપાના લસણિયા સેવ મમરા, ભગતના પેંડા ભાવનગર : ભગવતીનું સેવ-ઉસળ આણંદ : રેલવે સ્ટેશનની દાબેલી, પાંડુના દાલ વડા, સાસુજીનો હાંડવો દાહોદા : બાદશાહ કૂલ્ફી ગોધરાઃ પેટ્રોલ પંપના ભજિયા, ગાયત્રીની લસ્સી, શંકરની ભાજી-પાવ, ગોપાલનો ગોટો બોટાદ : જેરામભાઈનો ચેવડો મોરબી : પકાના ભૂંગરા બટાટા, કાનાની દાબેલી, ભારતની પાણી પુરી, મયુરના ભજિયા,ચક્કાના બ્રેડ બટાટા,જૈનના ઠꮠ꣼/span> નવસારી: વિકાસના સમોસા, મામાની પેટીસ રી: કનૈયા ડેરીનો શીખંડ
મહુવા: વરિયાળીનું સરબત નડિયાદ: સિંધી બજારનું ગળિયું ચવાણું, વસોગામના પત્તરવેલિયા
અમદવાદના મસ્કાબન, કટિંગ ચા, મકરસંક્રાતિ
સુરતનું જમણ, ઘારી, સુરતણફેણી, ઢોકળા, ઉઘીયું અને લોચો
રાજકોટની ચીકી, પેંડા, બ્રેડ કટકા અને રંગીલી પ્રજા
વડોદરાનો લીલો ચેવડો, અને નવરાત્રિ
જામનગરની બાંધણી, કચોરી, તાળા, આંજણ અને પાન
કચ્છની દાબેલી, ગુલાબપાક, કળા કાળિગીરી
મોરબીના તળીયા (ટાઇલ્સ), નળિયા અને ઘડીયાલ
ભરુચની શિંગ સુરેન્દ્રનગરના સેવમમરા, કચીરીયું અને શીંગ
ભાવનગરના ગાંડા, ગટર, ગઠિયા અને ફૂલવડી
પાલનપુરનું અત્તર, પેંડા, હીરાના વેપારી
સોરઠ નો સાવજ, કેસર કેરી અને ગિરનાર
પાટણની રેવડી, દેવડા અને પટોળા
પોરબંદરની ગોટી સોડા અને માફિયા
ડાંગ નું નાગલી, વાંસનું શાક અને ડાંગ દરબાર
વલસાડના ચીકુ અને હાફૂસ
ડાકોરના ગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ
પંચમહાલની તાડી અને મહુડો
નડિયાદનો લીલો ચેવડો
વડોદરાનું સેવ-ઉસળ
અમદાવાદની કટિંગ ચા
જામનગરના ઘુઘરા
સુરતનો પોંઠઅને દોરાનો માંજો
બટેટા-ભૂંગળા
રાજકોટનું ચાપડી ઉઘીયું
દાહોદની કચોરી અને દુધીનો હલવો
ભરૂચના લાલ ઝમરૂ઼ખ
આણંદના ગોટા, અમુલ ડેરીની બનાવટ અને એગ્રિકલ્સર કોલેજ
અમદાવાદના રાયપુરના ભજીયા
સોજીત્રાના શાહુના સમોસા,
તલોદના ગોટા
બારોડોલીના જલારામના પાત્રા
વડોદરાના દુલ્હીરામના પેંડા
આણંદના રેલવે સ્ટેશનની દાબેલી
વડોદરાની નાળિયરે પાણીની સિંગ
અમદાવાદ: મહુવાનું વરિયાળીનું સરબત ઝવેરીવાડની દાળિયાની ચટણી અમદાવાદ: અમદાવાદના ચાર રસ્તાની ઇડલી અમદાવાદમાં અંકુરના આણંદ દાલવડા સુરતમાં વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,
Tuesday, July 5, 2011
ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી તો તમે કંઇ ખાધું જ નથી!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment