કોઈ ખબર પડે નહિ આવે જનારની.
બસ આટલીજ વાર્તા છે ખુલ્લા દ્વારની.
સ્વપ્નોના સૂર્ય લઈને અમે એમ સૂઈ ગયા;
ઉઠ્યાતો ઓળખાણ પડી નહિ સવારની.
પડછાયા રોકવાનું ભલે કોઈ ફળ મળ્યું નહિ,
એકલતાને ઓથ મળી અંધકારની.
ઓળંગ્યા સર્વ પહાડ-નદી,દરિયા,વન ને ઘાટ,
ભીડ તૂટતી નથી તારા વિચારની
બસ આટલીજ વાર્તા છે ખુલ્લા દ્વારની.
સ્વપ્નોના સૂર્ય લઈને અમે એમ સૂઈ ગયા;
ઉઠ્યાતો ઓળખાણ પડી નહિ સવારની.
પડછાયા રોકવાનું ભલે કોઈ ફળ મળ્યું નહિ,
એકલતાને ઓથ મળી અંધકારની.
ઓળંગ્યા સર્વ પહાડ-નદી,દરિયા,વન ને ઘાટ,
ભીડ તૂટતી નથી તારા વિચારની
No comments:
Post a Comment