Friday, February 18, 2011

શું આપને ગુજરાતી માં લખવું છે. બહુ જ સરળ છે.

શું આપને ગુજરાતી માં લખવું છે. બહુ જ સરળ છે.
નીચે આપેલ લિન્ક પર જાવ.
ભાષા નું option છે ત્યાં ગુજરાતી સિલેક્ટ કરો 
હવે તમે ટાઇપ  જે સબ્દ ઈંગ્લીસ માં કરશો 
તેનું ગુજરાતી થતું જશે.
જેમ કે "કેમ છો મજામાં ?" એમ લખવું હોય તો
ટાઇપ કરો." kemchho majama ? " આમ લખો
એટલે ગુજરાતી લખાય જશે. પછી જ્યાં મુકવું 
હોય ત્યાં કોપી પેસ્ટ કરી દ્યો 

No comments: