Friday, February 18, 2011

આંખનો એક ખુણો જોને ભીનો કરી દીધો..!

મેં એવો શું મોટો
કોઇ ગુનો કરી દીધો
આટલી ભીડમાં યે તેં મને
આમ “સુનો” કરી દીધો
લાગણીઓ અને માંગણીઓ
વચ્ચેની ભેદરેખા
હું શું સમજાવું તને ?
આંખનો એક ખુણો
જોને ભીનો કરી દીધો..!

"અશ્વિન ચૌધરી"

No comments: