ચાલને ભુલ ને ભુલવા ની શરુઆત કરીએ
વેડફેલા સમય નો નહી.....
બચેલા સમય નો ઊપયોગ બેશુમાર કરીયે
દર્દ રાખી હર્દય માં તકલીફ કેમ પારાવાર કરીએ???
ચાલ ને વહાવી દઇએ એને,,,
ચાલ ને વહાવી દઇએ એને,,,
આસુ ઓ ની ધાર કરીએ
હતી તારી... કે હતી મારી "ભુલ" એનો વિવાદ શાને કરીએ
હતી ભુલ "આપણી",,,,,,,,તો એની શાને ફરિયાદ પણ કરિએ
"મુકેશ વાલા"
No comments:
Post a Comment