સત્યની સાચી જગ્યા હ્રદયમાં છે, મોઢામાં નહી.—
દરેક વસ્તુઓમાં સુખની શોધ વ્યર્થ છે. આનંદનો ખજાનોઅ તો તમારી અંદર છે.—
રોજ એકાદ માનવીને સુખી કરજો જ, પછી ભલે તમારી જાતને જ.—
કરકસર એ ગરીબ માણસની ટંકશાળ છે.
મુર્ખ માણસ કરતાં સમજુ ઢોર રાખવું સારું છે.—
મૃત્યુના ઓશીંકે માથું મુકીને સુઈ જનારા રાષ્ટ્રો જ મહાન બની શકે.—
તમે જે નથી જાણતા, તે તમે નથી જાણતા એતલું કબુલ કરો તે જ્ઞાન કહેવાય.—
જુઠું બોલનાર પ્રભુનો અનાદર કરે છે અને પછી માણસથી બીવે છે—
સજા કરવાનો અધીકાર તેને છે જે પ્રેમ કરે છે.—
No comments:
Post a Comment